તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ છેલ્લા કેટલાક દિવસોથી તબક્કાવાર દરેક વોર્ડમાં

અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ છેલ્લા કેટલાક દિવસોથી તબક્કાવાર દરેક વોર્ડમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ છેલ્લા કેટલાક દિવસોથી તબક્કાવાર દરેક વોર્ડમાં આર્યુવેદીક ઉકાળાનુ વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. મચ્છરજન્ય રોગચાળા સામે રોગપ્રતિકારક શકિત વધે તે હેતુસર ઉકાળાનુ વિતરણ કરવામાં આવે છે. મંગળવારે ખોખરા, લાંભા, દરિયાપુર, જમાલપુર, અમરાઈવાડી, ઠક્કરનગર, ઈન્ડિયાકોલોની, ગોતા, વેજલપૂર, રાણીપ અને નવા વાડજ વોર્ડમાં અગિયાર હજારથી વધુ લાભાર્થીઓને ઉકાળો આપવામાં આવ્યો હતો.

ઇલાજ | 12 વોર્ડમાં 11 હજાર લોકોને આયુર્વેદિક ઉકાળો પિવડાવાયો

અન્ય સમાચારો પણ છે...