તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |નવરાત્રી તહેવાર દરમિયાન વિમલેશ્વરીમાતા મંદિર ડોંગરગઢ જતા પેસેન્જરોની સુવિધા

અમદાવાદ |નવરાત્રી તહેવાર દરમિયાન વિમલેશ્વરીમાતા મંદિર ડોંગરગઢ જતા પેસેન્જરોની સુવિધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |નવરાત્રી તહેવાર દરમિયાન વિમલેશ્વરીમાતા મંદિર ડોંગરગઢ જતા પેસેન્જરોની સુવિધા માટે 1થી 10 ઓક્ટોબર સુધી પોરબંદર હાવડા એક્સપ્રેસને ડોંગરગઢ સ્ટેશને ટેમ્પરરી ધોરણે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેના પગલે હાવડાથી પોરબંદર જતી ટ્રેન બપોરે 1.11 વાગે ડોંગરકઢ પહોંચી 2 મિનિટ રોકાઈ ત્યાંથી આગળ વધશે. જ્યારે પોરબંદરથી હાવડા જતી ટ્રેન બપોરે 12.40 વાગે ડોંગરગઢ પહોંચી 2 મિનિટ રોકાઈ આગળ વધશે.

નવરાત્રીમાં હાવડા એક્સપ્રેસ ડોંગરગઢ સ્ટેશને ઊભો રહેશે

અન્ય સમાચારો પણ છે...