તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ શહેરમાં ફાયર સેફટીની એનઓસી વગરના કોર્મિશિયલ એકમોને સીલ

અમદાવાદ |અમદાવાદ શહેરમાં ફાયર સેફટીની એનઓસી વગરના કોર્મિશિયલ એકમોને સીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ શહેરમાં ફાયર સેફટીની એનઓસી વગરના કોર્મિશિયલ એકમોને સીલ કરવાનો સીલસીલો મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા સતત ચાલુ રાખવામાં આવ્યો છે. મંગળવારે મધ્ય અને પશ્ચિમ ઝોનમાં સીલીંગ ઝુંબેશ કરાઈ હતી. જેમાં મોટા મોટા પાંચ બિલ્ડીંગોને સીલ કરવામાં આવ્યા હતા. જેમાં રંગોલી કોમ્પ્લેક્સમાં 180 યુનિટો, મહારાણા પ્રતાપ કોમ્પ્લેકસમાં 55, સહજાનંદ ટ્રેડ સેન્ટરમાં 63, હરેકૃષ્ણ કોમ્પ્લેક્સમાં 160 અને કાલીદાસ કોર્મશીયલ સેન્ટરના 168 મળી કુલ 666 યુનિટો સીલ કરવામાં આવ્યા હતા.

પગલાં | ફાયર એનઓસી વગરનાં વધુ 626 યુનિટો સીલ કરાયાં

અન્ય સમાચારો પણ છે...