તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું

શહેરમાં તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદસહિત રાજ્યમાં શરૂ થયેલા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવનની અસર હેઠળ ગરમી યથાવત્ છે અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન 37.3 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ પર નોંધાયું હતું. અમદાવાદમાં મંગળવારે તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચતા બફારાનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...