તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિત જેઠવા કેસ ડે ટૂ ડે ચાલશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચર્ચિતઅમિત જેઠવા હત્યા કેસના આરોપી પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરે વચગાળાના જામીન મેળવવા કરેલી અરજીમાં સુપ્રીમે સ્પે. સીબીઆઈ કોર્ટને કેસ ડે ટુ ડે ચલાવવાના નિર્દેશ કર્યા છે. સ્પે.સીબીઆઈ કોર્ટના જજ ડી.એલ.પટેલે વધુ સુનાવણી 26મી જુલાઈના રોજ નિયત કરી છે. અમિત જેઠવાની હત્યા બાદ સોલા પોલીસે તપાસ કરી હતી. બાદમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી 6 આરોપીની ધરપકડ કરી હતી. અમિતના પિતાની હાઈકોર્ટમાં પિટિશનની સુનાવણી દરમિયાન સીબીઆઈએ તપાસ કરી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો