તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્જિદની જમીન વિવાદમાં ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જમાલપુરખાતે આવેલી કાચની મસ્જિદની જમીનની માલિકીની મુદ્દે ઝઘડો થતા ટ્રસ્ટીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. કાચની મસ્જિદની પાસે રહેતા મુસ્તાક ઈબ્રાહિમ શેખનો આક્ષેપ છે કે, મસ્જિદની જમીન તેના બાપ-દાદાની છે, જેથી મુસ્તાકે મસ્જિદના ટ્રસ્ટી મહેબૂબખાન જુમ્માખાન પઠાણને રવિવારે બપોરે 2 વાગે મસ્જિદની જમીન પોતાની માલિકીની હોવાથી પાછી આપી દેવાના મુદ્દે ઝઘડો કરી ટ્રસ્ટીને લાફો મારી દીધો હતો.

જ્યારે મુસ્તાકના સાળા અકબર અબ્દુલકરીમ ચૌધરીએ છરી બતાવી ટ્રસ્ટીને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો