તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી છોડાતા ડાંગરને નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લામાં સત્તા મેળવવા અને સત્તામાં ટકી રહેવા માટે ભાજપ અને કોંગ્રેસની લડાઇમાં ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હાલ પૂરતો વરસાદ નહીં પડવાને કારણે ફતેહવાડી કેનાલમાં પાણીની આવક નથી. જેના કારણે જિલ્લામાં ડાંગરની રોપણી અટકી ગઇ છે. જિલ્લા કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છેકે રાજકીય કિન્નાખોરી રાખી ભાજપ દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓ કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વિધાનસભાની ચૂંટણીમાં વ્યક્ત કરે.

જિલ્લા પંચાયતમાં દાયકાથી ભાજપની સત્તા દરમિયાન ફતેહવાડી કેનાલમાં 30મી જૂન સુધીમાં પાણી છોડાતું હતું. ગત ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવ્યા પછી ભાજપ યેનકેન પ્રકારે સમસ્યાઓ સર્જી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં જિલ્લા પ્રમુખ પુષ્પા ડાભી, ઉપપ્રમુખ અમરસિંહ સોલંકી અને કારોબારી ચેરમેન મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે સાણંદ, બા‌વળા, ધોળકા, દસક્રોઇ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી ફતેહવાડી કેનાલમાં પાણી છોડાતા ડાંગરની રોપણી નહીં કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો