તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ | અષાઢમહિનાની સુદ એકાદશીથી શરૂ થયેલા ચાતુર્માસ નિમિત્તે દર્શનમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | અષાઢમહિનાની સુદ એકાદશીથી શરૂ થયેલા ચાતુર્માસ નિમિત્તે દર્શનમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | અષાઢમહિનાની સુદ એકાદશીથી શરૂ થયેલા ચાતુર્માસ નિમિત્તે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ નિયમો ગ્રહણ કર્યા હતા. ચાતુર્માસ દરમિયાન કરાતા વ્રત ઉપવાસ વિજ્ઞાનની દ્રષ્ટિએ આરોગ્યવર્ધક હોય છે. વ્રત જો ભગવાનને પ્રસન્નાર્થે કરવામાં આવે તો મોક્ષમુલક બની જવાય છે. ચાતુર્માસના પ્રારંભે છારોડી એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના 125 ઋષિકુમારોએ ઉપવાસ કરી સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ચાન્દ્રાયણ, ધારણા, પારણા, શાસ્ત્રોનું વાંચન, દંડવત્, મંત્રજાપ કરી શાસ્ત્રો પ્રમાણે નિયમો ધારણ કર્યા હતાં.

ચાતુર્માસના નિયમો ગ્રહણ કરતા ઋષિકુમારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો