તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | સ્થાનકવાસીકોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | સ્થાનકવાસીકોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સ્થાનકવાસીકોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની ગીતાકુમારી મહાસતીજી આદિઠાણા નિશ્રામાં અંકુર ઉપાશ્રય, નારણપુરા ખાતે રવિવારે ત્રિવેણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે સાધ્વીજીએ જણાવ્યું હતું કે, ચાતુર્માસ મંગલ પ્રવેશ નિમિત્તે અમારા ગુરુદેવ નવલચંદ્રજી સ્વામીના જન્મદિવસ તેમજ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વના બેવડા અવસરને સાંકળીને વિવિધ કાર્યક્રમ યોજાશે. તેમાં પૂજ્ય ગુરુદેવ નવલચંદ્ર સ્વામીની આશીર્વાદરૂપ યશોગાથા, જ્ઞાન-દર્શન, ચારિત્ર્ય પોથી વહોરાવી તથા ગુરુપૂજનનો જાહેર ત્રિવેણી મહોત્સવ યોજાશે.

ગીતાકુમારી સાધ્વીજીની નિશ્રામાં ત્રિવેણી મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો