તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘પ્રસિદ્ધિની ઝંખના માનસિક દારિદ્રતા’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પ્રસિદ્ધિની ઝંખના માનસિક દારિદ્રતા’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનાચાર્યશ્રી પદ્મસાગરસૂરિશ્વરજીની ચાતુર્માસ દરમિયાનની ધર્મસભાનો આરંભ રવિવારે એસજી હાઇવે સ્થિત શ્રી પુષ્પદંત જૈન શ્વે.મૂ.પૂ. સંઘમાં થયો હતો. પ્રવચન દરમિયાન આચાર્યશ્રીએ પરમાત્માની વાણીને “આત્મસાધના”નો આધાર જણાવતા કહ્યું કે, પ્રભુએ પોતાની પ્રવચન શક્તિનો ઉપયોગ પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ પરોપરકાર માટે કર્યો છે. પ્રવચન શક્તિ કર્મોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે હોય છે. પોતાનો વ્યક્તિગત સમુદાય વધારવા નહીં, પ્રસિદ્ધિ પામવાની ઝંખના તો માનસિક દારિદ્રતા છે. જીવન વિકાસના પંથે આગળ વધવા માર્ગદર્શન આપતા પૂજ્યશ્રીએ ધર્મબિંદુ ગ્રંથ વિશે સરળ ભાષામાં માહિતી આપી. 27-27 ભવની અપૂર્વ સાધના કરીને ભગવાન મહાવીર સર્વજ્ઞ બન્યા, કષ્ટોને સહન કર્યા, કષ્ટો આપનારને માફ કર્યા, કરુણાભર્યો પ્રતિભાવ આપ્યો, ઘોર તપસ્યા કરીને ચારેય આહારનો ત્યાગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો