તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ | ન્યુક્લોથ માર્કેટમાં બહારગામથી આવતા વેપારીઓ તથા ત્યાં કામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | ન્યુક્લોથ માર્કેટમાં બહારગામથી આવતા વેપારીઓ તથા ત્યાં કામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ન્યુક્લોથ માર્કેટમાં બહારગામથી આવતા વેપારીઓ તથા ત્યાં કામ કરતા ગુમાસ્તાઓ અને આસપાસના બજારના વેપારીઓને પણ ભોજનની તકલીફ પડતી હતી. બાબતને ધ્યાનમાં રાખીને બજારના વેપારીમંડળ દ્વારા ન્યુ ક્લોથ માર્કેટના મેડા પર વ્યાજબી દરે બે ટંકના શુદ્ધ અને સાત્વિક ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનાલયમાં જૈન ધર્મના નિયમો અનુસાર કાંદા અને લસણ વિનાનું શુદ્ધ અને સાત્વિક ભોજન બે સમયે પિરસવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો