તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહેરમાં ભારે બફારા વચ્ચે વરસાદની ઉડતી મુલાકાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ભારે બફારા વચ્ચે વરસાદની ઉડતી મુલાકાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાત્રણ દિવસથી સાંજ પડતાં વરસાદને કારણે શહેરમાં ઠંડકનું મોજું ફરી વળે છે. પરંતુ, દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે.

શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ રહેવાં છતાં વરસાદ પડતો હોવાથી દિવસે પડતી ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યાં છે. તેમજ સાંજનાં 4.00 વાગ્યા બાદ એકાએક પડતાં વરસાદી ઝાપટાં બાદ ઠંડકનું પ્રમાણમાં વધારો થાય છે પણ વરસાદ બંધ થયા બાદ મોડી રાત સુધી લોકોએ બફારો સહન કરવો પડે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો