• Gujarati News
  • National
  • 9.74 લાખના 6 કેમેરા ખરીદી પેમેન્ટ કર્યું

9.74 લાખના 6 કેમેરા ખરીદી પેમેન્ટ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઈટરામદેવનગર ચાર રસ્તા રુદ્રપ્રયાગ ટાવરમાં રહેતા વિનોદભાઇ કેશરાભાઇ માયાણી(41) કાલુપુર ગાંધીરોડ ખાતે ગુજરાત ફોટો ગૂડ્સ નામની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં છેલ્લા સવા મહિનામાં બે વખત આવેલા કરણ ઉર્ફે મિલનભાઇ ઉર્ફે ભોલુ નિલેશભાઇ પટેલ(રહે.મૈત્રીનગર સોસાયટી, ભરુચ) બે વખત આવ્યા હતા.

બંને વખત કરણભાઇ 3 - 3 મળીને 6 કેમેરા (કિંમત રૂ. 9.74 લાખ)ના લઇ ગયા હતા. અંગે વિનોદભાઇ માયાણીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રીતે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...