• Gujarati News
  • National
  • અમદાવાદ |ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયસન્સ, કોમર્સ અને આર્ટસની

અમદાવાદ |ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયસન્સ, કોમર્સ અને આર્ટસની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયસન્સ, કોમર્સ અને આર્ટસની જુલાઇ માસમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાશે. પરીક્ષામાં 50 હજાર વિદ્યાર્થીઓ બેઠા હતાં. પરિણામ જાહેર થયા બાદ જિલ્લા કક્ષાએ માર્કશીટનું વિતરણ થશે. પરિણામ જાહેર થયા બાદ બીએ, બીકોમ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિત યુજીના તમામ કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કાર્યવાહી હાથ ધરાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓની અરજી મંગાવાશે. અરજીના આધારે મેરિટ યાદી તૈયાર કરાશે અને ત્યારબાદ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

શિક્ષણ| ધોરણ-12ની પૂરક પરીક્ષાનું આજે પરિણામ

અન્ય સમાચારો પણ છે...