• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ જિલ્લાના બાવળા એઆરટીઓ ડી.એચ.યાદવને ફરી સુભાષબ્રિજ એઆરટીઓ તરીકેનો

અમદાવાદ |અમદાવાદ જિલ્લાના બાવળા એઆરટીઓ ડી.એચ.યાદવને ફરી સુભાષબ્રિજ એઆરટીઓ તરીકેનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ જિલ્લાના બાવળા એઆરટીઓ ડી.એચ.યાદવને ફરી સુભાષબ્રિજ એઆરટીઓ તરીકેનો વધારનો ચાર્જ સોંપાયો છે. બાવળા આરટીઓ તૈયાર થયા બાદ એઆરટીઓ યાદવને સ્વતંત્ર ચાર્જ સોંપ્યો હતો. તેમની જગ્યાએ વડોદરા એઆરટીઓ ડી.એમ.રાવને સુભાષબ્રિજ એઆરટીઓ તરીકે બદલી કરી હતી. પરંતુ સુભાષબ્રિજ આરટીઓમાં હાલ કામગીરી વધુ હોવાના લીધે અને અરજદારોને વ્યાપક પરેશાની થતી હોવાથી બાવળા એઆરટીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. રાજ્યમાં એઆરટીઓ અને આઇએમવી મળી દસ જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

જવાબદારી|બા‌વળા ARTOને ફરી સુભાષબ્રિજનો ચાર્જ

અન્ય સમાચારો પણ છે...