યૂટીલિટી ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરના છેવાડે અને પૂર્વ ઝોનમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડમાં ટેક્સ બિલો સમયસર નહીં મળતા સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે અંગે વિજિલન્સ તપાસની માંગણી કરી છે.તેમણે કહ્યું કે, ટેક્સ ભરપાઈ કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર હતી તેના બદલે અહીં 3 ડિસેમ્બરે લોકોને બિલો મળ્યા છે. બિલો કુરિયરથી વહેંચણી કરી હોવા છતાં મોડા મળ્યા હોવાથી લોકોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

માગણી| ટેક્સ બિલો સમયસર પહોંચતા વિજિલન્સ તપાસ કરાવો

અન્ય સમાચારો પણ છે...