તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ગર્લ્સ અને બોયઝનું .22 ગનથી ફાયરિંગ

ગર્લ્સ અને બોયઝનું .22 ગનથી ફાયરિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : એનસીસી દ્વારા આયોજીત ઓલ ગુજરાત કેડેટ કોમ્પિટીશન અંતર્ગત ડિસેમ્બર મહિનામાં પાંચ ગ્રૂપમાં વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવશે. આ સંદર્ભે બેસ્ટ કેડેટ કોમ્પિટીશન કેન્ટોલમેન્ટ ફાયરિંગ રેન્જમાં યોજાઇ. જેમાં ગર્લ્સ અને બોયઝે પોઈન્ટ .22 ગનથી ફાયરિંગ કરી બેસ્ટ કેડેટની પ્રેક્ટિસ કરી હતી. સાડા ચાર કિલોની આ ગનની ક્ષમતા 23 મિટર સુધી ફાયરિંગ કરવાની છે. આ કેટેગરીમાં રાજકોટ, અમદાવાદ, જામનગર, વડોદરા સહીતના પાંચ શહેરના એનસીસી કેમ્પમાંથી 9 વિદ્યાર્થીઓ ડિસેમ્બર સુધીમાં સિલેક્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...