Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Ahmedabad - ત્રણ ડિસેબલ 145 કિ.મી.ની રાઈડ કરશે

ત્રણ ડિસેબલ 145 કિ.મી.ની રાઈડ કરશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:50 AM

અમદાવાદ ऑऑऑ। બાઈક રાઈડિંગ નોર્મલ વ્યકિતઓ કરી શકી આ વાતને શહેરના ત્રણ ડિસેબલ લોકો 22 સપ્ટેમ્બરે અમદાવાદ ટુ બાકોરની...

  • Ahmedabad - ત્રણ ડિસેબલ 145 કિ.મી.ની રાઈડ કરશે
    અમદાવાદ ऑऑऑ। બાઈક રાઈડિંગ નોર્મલ વ્યકિતઓ કરી શકી આ વાતને શહેરના ત્રણ ડિસેબલ લોકો 22 સપ્ટેમ્બરે અમદાવાદ ટુ બાકોરની 145 કિ.મીની બાઈક રાઈડ કરીને ખોટી સાબિત કરી સબીત કરી બતાવશે.જેમાં સ્પોટ્સ ક્ષેત્રે ઈન્ટરનેશનલ લેવલ સુધી રમી ચૂકેલા રણજીત ગોહિલ પણ જોડાશે.તેમની સાથે મહિલા રાઈડર્સ પણ બાઈક રાઈડમાં જોડાશે.22 સપ્ટેમ્બરે અમદાવાદ ખાતેથી બાઈક રાઈડનો પ્રારંભ થશે જે 23 સપ્ટેમ્બરે બાકોર ખાતે પહોંચીને પુરી થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ