એનસીડેક્સ ખાતે ચણા, જીરુ, કપાસિયા ખોળ ટોપ ગેઈનર્સ

Ahmedabad - એનસીડેક્સ ખાતે ચણા, જીરુ, કપાસિયા ખોળ ટોપ ગેઈનર્સ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:47 AM IST
અમદાવાદ | એનસીડેક્સ ખાતે આજે બે તરફી વધઘટ બાદ એકંદરે સુધરીને કામકાજ નોંધાયા હતા. આજે ચણા, જીરૂ, કપાસિયા ખોળ ટોપ ગેઈનર્સ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે આજે એરંડાનાં વાયદા 261 કરોડ રૂપિયાનાં જ્યારે ગુવાર સીડનાં વાયદા 547 કરોડનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. ખાતે આજે એરંડા, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, સરસવ, હળદરના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ચણા, જીરૂ, કપાસ, સોયાબિન, સોયાતેલના ભાવ વધ્યા હતા.

X
Ahmedabad - એનસીડેક્સ ખાતે ચણા, જીરુ, કપાસિયા ખોળ ટોપ ગેઈનર્સ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી