તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad આજે કાવ્ય સંગીતનો કાર્યક્રમ યોજાશે

આજે કાવ્ય સંગીતનો કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વિશ્વકોશ લલિતકલા કેન્દ્ર અને સંગીતના ઉપક્રમે રાસબિહારી દેસાઈની યાદમાં આજે કાવ્ય સંગીતનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત વિશ્વકોશમાં શનિવારે (આજે) સાંજે 6 વાગે યોજાનારા આ કાર્યક્રમમાં અમર ભટ્ટ, ગાર્ગી વોરા, પ્રાચી શાહ અને કર્દમશર્મા જોશી કેટલીક રચનાઓ લઈને આવશે. ગુજરાતી સુગમ સંગીતમાં રાસબિહારી દેસાઈનું નોંધપાત્ર યોગદાન છે ત્યારે તેમને સમર્પિત કરવા માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...