જિયો સૌથી વધુ વેચાતો ફોન બન્યો

અમદાવાદ| જિયોફોનના લોન્ચ થયાના છેલ્લા એક વર્ષમાં જિયોફોને ઘણાં સિમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે. જિયોફોન ભારતમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:46 AM
Ahmedabad - જિયો સૌથી વધુ વેચાતો ફોન બન્યો
અમદાવાદ| જિયોફોનના લોન્ચ થયાના છેલ્લા એક વર્ષમાં જિયોફોને ઘણાં સિમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે. જિયોફોન ભારતમાં સૌથી વધારે વેચાતો ફોન બની ગયો છે. રૂ.1500 કે તેનાથી નીચી કિંમતે વેચાતા દર 10 ફોનમાંથી 8 ફોન જિયોફોન છે. જિયોફોન પર ઉપયોગમાં લેવાતા વોઇસ કમાન્ડની સંખ્યા સ્માર્ટફોન કરતાં પાંચ ગણી છે. જિયોફોનના વપરાશકર્તાઓ સ્માર્ટફોનના વપરાશકર્તાઓ કરતાં વધારે સમય ઇન્ટરનેટ અને એપ્લીકેશન્સ પર ગાળે છે. બે વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં જિયોએ 21.5 કરોડ કરતાં વધારે ગ્રાહકો મેળવીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે. સફળ પરિક્ષણો પૂર્ણ થયા બાદ સમગ્ર ભારતમાં પ્રથમ વખત જિયોફોનના ગ્રાહકો માટે વોટ્સએપ ઉપલબ્ધ બની રહ્યું છે.

X
Ahmedabad - જિયો સૌથી વધુ વેચાતો ફોન બન્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App