તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad MICAને ગુજરાત એજ્યુ. લીડરશીપ એવોર્ડ

MICAને ગુજરાત એજ્યુ. લીડરશીપ એવોર્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સ અંતર્ગત મુન્દ્રા ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્યુનિકેશન અમદાવાદ (માઇકા)ને ગુજરાત એજ્યુકેશન લીડરશીપ એવોર્ડ-2018 આપવામાં આવ્યો. આ એવોર્ડ માઇકા વતી એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર સેથુ ઐયરે સ્વીકાર્યો હતો. આ એવોર્ડ યસ બેન્કના રિજનલ બિઝનેસ લીડર પંકજ પોપટ અને આંત્રપ્રિન્યોર રૂઝાન ખંભાતા દ્વારા આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...