પાણીજન્ય રોગચાળાના 34% કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા

ઝાડા-ઊલટીના સૌથી વધુ 40 કેસ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:46 AM
Ahmedabad - પાણીજન્ય રોગચાળાના 34% કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા
પાણીજન્ય રોગચાળો વકરતાં શહેરના અન્ય વિસ્તારો કરતા સૌથી વધુ 34 ટકા કેસો દક્ષિણ ઝોનના વટવા, ઇસનપુર, દાણીલીમડા, બહેરામપુરામાં નોંધાયા હતા. સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા હતા. સપ્ટેમ્બરના પ્રથમ 10 દિવસમાં ઝાડા ઊલટીના 87 કેસ નોંધાયા હતા જેમાંથી સૌથી વધુ 40 કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા હતા.

મચ્છરનો ઉપદ્રવ રોકવા જાગૃતિ જરૂરી

મચ્છરોનો ઉપદ્રવ રોકવા લોકોએ જાગૃતિ રાખવી જોઈએ. મચ્છરોનો ઉપદ્રવ રોકવા ફોગીંગ, એન્ટિ લાર્વા ઓઈલ સહિત જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ મચ્છરોના બ્રીડિંગ મળે તો દંડ ફટકારી એકમ સીલ કરાય છે. વિજય નેહરા, મ્યુનિ. કમિશનર

X
Ahmedabad - પાણીજન્ય રોગચાળાના 34% કેસ દક્ષિણ ઝોનમાં નોંધાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App