ધાંધિયા|સિવિક સેન્ટરમાંથી જનમિત્ર કાર્ડ મેળવવામાં હાલાકી

અમદાવાદ | મ્યુનિ. દ્વારા સ્માર્ટ સિટી હેઠળ જનમિત્ર કાર્ડ આપવામાં આવી રહ્યા છે. બીઆરટીએસમાં પ્રવાસ કરવા, મ્યુનિ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:46 AM
Ahmedabad - ધાંધિયા|સિવિક સેન્ટરમાંથી જનમિત્ર કાર્ડ મેળવવામાં હાલાકી
અમદાવાદ | મ્યુનિ. દ્વારા સ્માર્ટ સિટી હેઠળ જનમિત્ર કાર્ડ આપવામાં આવી રહ્યા છે. બીઆરટીએસમાં પ્રવાસ કરવા, મ્યુનિ ટેક્સ ચુકવવા તેમજ અન્ય પ્રકારના પેમેન્ટ માટે જનમિત્ર કાર્ડ ઉપયોગી બની રહેશે. પરંતુ સિવિક સેન્ટરોમાંથી જનમિત્ર કાર્ડ મેળવવામાં નાગરિકોને હાલાકી પડી રહી છે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ કાર્ડ વિના મૂલ્યે અપાશે.

X
Ahmedabad - ધાંધિયા|સિવિક સેન્ટરમાંથી જનમિત્ર કાર્ડ મેળવવામાં હાલાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App