શિક્ષણ| નર્સિંગમાં પ્રથમ દિવસે 35એ પ્રવેશ કેન્સલ કરાવ્યો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:46 AM IST
Ahmedabad - શિક્ષણ| નર્સિંગમાં પ્રથમ દિવસે 35એ પ્રવેશ કેન્સલ કરાવ્યો
અમદાવાદ | નર્સિંગની પ્રથમ રાઉન્ડની 16048 બેઠક પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત કુલ 7249 વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. આ પ્રવેશ કન્ફર્મ કરાવનારા વિદ્યાર્થીઓ પૈકીના એડમિશન કેન્સલ કરાવવા ઈચ્છતા એડમિશન કેન્સલેશનની કાર્યવાહીના પ્રથમ દિવસે મંગળવારે 35 વિદ્યાર્થીએ એડમિશન કેન્સલ કરાવ્યા છે.

X
Ahmedabad - શિક્ષણ| નર્સિંગમાં પ્રથમ દિવસે 35એ પ્રવેશ કેન્સલ કરાવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી