તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થાય તે પહેલા ટ્રેનનો કોચ

શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થાય તે પહેલા ટ્રેનનો કોચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થાય તે પહેલા ટ્રેનનો કોચ કેવો છે તે લોકો જોઈ શકે તે માટે એક કોચ મેગા કંપની દ્વારા મંગાવી રિવરફ્રન્ટ પર મુકવામાં આવ્યો છે. આ કોચને શનિવારે સવારે 10 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકો માટે ખુલ્લો મુકશે.

આ કોચ લોકો સરળતાથી જોઈ શકે તે માટે ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ પર જાહેર જનતા માટે મુકવામાં આવશે. જેમાં એક સાથે વધુમાં વધુ 15 લોકોને જોવા જવા દેવામાં આ‌વશે.

અન્ય સમાચારો પણ છે...