સઈજ ગામ રેલવે ક્રોસિંગ 13થી 15 સુધી બંધ રહેશે

અમદાવાદ ડિવિઝનમાં કલોલ-ખોડિયાર સેક્શનમાં સઈજ ગામ ખાતે આવેલા રેલવે ક્રોસિંગ પર રિપેરિંગ અને મેન્ટેનન્સની...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:45 AM
Ahmedabad - સઈજ ગામ રેલવે ક્રોસિંગ 13થી 15 સુધી બંધ રહેશે
અમદાવાદ ડિવિઝનમાં કલોલ-ખોડિયાર સેક્શનમાં સઈજ ગામ ખાતે આવેલા રેલવે ક્રોસિંગ પર રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાનાર છે.

જેના પગલે આ ક્રોસિંગ 13થી 15 સપ્ટેમ્બર સુધી સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લોકોની અવર જવર માટે બંધ રાખવામાં આવશે. આ ક્રોસિંગનો ઉપયોગ કરતા લોકોએ આ સમય દરમિયાન કલોલ હાઈવે તેમજ સઈજ ગામ વચ્ચે આવેલા અંડરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

X
Ahmedabad - સઈજ ગામ રેલવે ક્રોસિંગ 13થી 15 સુધી બંધ રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App