તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad પેરામેડિકલમાં બીજા રાઉન્ડ પછી 5681 સીટ ખાલી

પેરામેડિકલમાં બીજા રાઉન્ડ પછી 5681 સીટ ખાલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એડમિશન કમિટી દ્વારા બીજા રાઉન્ડની સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બીજા રાઉન્ડ બાદ પણ 273 કોલેજોની 5681 સીટો ખાલી રહી છે. બીજા રાઉન્ડમાં 4540 વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ મેળવ્યા છે. આ સાથે જ પહેલા રાઉન્ડમાં એડમિશન લઇ ચુકેલા 7294 માંથી 4800 વિદ્યાર્થીઓ પોતાના પ્રેવશમાં ફેરફાર કર્યો છે. આ સાથે જ આ તમામ ભરતી પ્રક્રિયામાં 8 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 8થી 12 ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન કન્ફર્મ કરીને ફી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...