તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ફોર્ડ ઇન્ડિયાની ન્યૂ એસ્પાયર લોન્ચ, નિકાસ હિસ્સો વધશે

ફોર્ડ ઇન્ડિયાની ન્યૂ એસ્પાયર લોન્ચ, નિકાસ હિસ્સો વધશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ|પાવર, સ્ટાઇલ અને સબ્સ્ટેશન સાથે આગેવાની કરતી ફોર્ડ ઇન્ડિયાએ તેની ન્યૂ એસ્પાયરને અમદાવાદ ખાતે લોન્ચ કરી હતી. તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે માર્કેટ હિસ્સો વધારવા માટે આકર્ષક સાબીત થશે. સાણંદ ખાતે ફોર્ડ એસ્પાયર, ફ્રિ-સ્ટાઇલ, ફિગોનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ ઉપરાંત એસ્પાયરની યુરોપ, આફ્રિકા તથા મિડલ ઇસ્ટમાં મોટા પાયે નિકાસ થઇ રહી છે. તમામ વેરિએન્ટ મળીને કુલ નિકાસ હિસ્સો 50-55 ટકા રહ્યો છે. કંપનીના પ્લાન્ટ મેનેજર ધિરજ દિક્ષિતે જણાવ્યું કે પેટ્રોલ-ડિઝલનો ભાવ ફરક ઘટી જતા ગ્રાહકો હવે પેટ્રોલ વર્ઝને પસંદગી આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...