વિક્રમ સારાભાઈના જન્મદિન પર ટૉક

અમદાવાદ: વિક્રમ સારાભાઈના 100મા જન્મદિન પ્રસંગે 12 ઓગસ્ટે સાયન્સ સિટી ખાતે વિક્રમ સારાભાઈના જીવન અને તેમને સાયન્સ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
વિક્રમ સારાભાઈના જન્મદિન પર ટૉક
અમદાવાદ: વિક્રમ સારાભાઈના 100મા જન્મદિન પ્રસંગે 12 ઓગસ્ટે સાયન્સ સિટી ખાતે વિક્રમ સારાભાઈના જીવન અને તેમને સાયન્સ ક્ષેત્રે આપેલા પ્રદાન પર લેક્ચર યોજાશે. તેમના જીવન અને આવિષ્કાર વિશે લેક્ચર દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી અપાશે. આ એક્સપર્ટ ટૉકમાં શહેરની કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

X
વિક્રમ સારાભાઈના જન્મદિન પર ટૉક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App