તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શહેરમાં પહેલીવાર રવિવારે હસ્તરેખા શાસ્ત્ર જ્ઞાનગોષ્ઠી

શહેરમાં પહેલીવાર રવિવારે હસ્તરેખા શાસ્ત્ર જ્ઞાનગોષ્ઠી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | હસ્તરેખાની સત્યતા તેમજ હસ્તરેખા શાસ્ત્રની રચના અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ચોક્કસ નિર્ણય સુધી પહોંચવાની પદ્ધતિ અંગે માહિતી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે દેશમાં પહેલીવાર રવિવારે 7 ઓક્ટોબરના રોજ સવારે 9થી સાંજે 6.30 વાગ્યા સુધી હસ્તરેખા શાસ્ત્ર જ્ઞાનગોષ્ઠી (વર્કશોપ)નું આયોજન કરાયું છે. હસ્તરેખા નિષ્ણાંત ડો.શાંતિ આડેસરાના સાંનિધ્યમાં હોટલ પ્રેસિડેન્ટ, સીજીરોડ ખાતે યોજાનાર આ વર્કશોપમાં હસ્તરેખા શાસ્ત્ર વિશે માહિતી આપવાની સાથે તેને લગતા વિષયો પર પ્રવચન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...