અમદાવાદના તાંત્રિકે 1.25 લાખ, 45 તોલા સોનું પડાવી મહિલા પર રેપ કર્યા

સુરત | અમદાવાદના તાંત્રિકની વાતમાં આ‌વી મહિલાએ 40થી 45 તોલાના ઘરેણાં તેમજ સવા બે લાખની રોકડ ગુમાવી પડી છે. અમદાવાદ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
અમદાવાદના તાંત્રિકે 1.25 લાખ, 45 તોલા સોનું પડાવી મહિલા પર રેપ કર્યા
સુરત | અમદાવાદના તાંત્રિકની વાતમાં આ‌વી મહિલાએ 40થી 45 તોલાના ઘરેણાં તેમજ સવા બે લાખની રોકડ ગુમાવી પડી છે. અમદાવાદ ખાતે એક ફ્લેટમાં મહિલા અને તેના પુત્રને ગોંધી રાખી હવસખોર તાંત્રિકે મહિલા પર બળાત્કાર કર્યો છે. 35 વર્ષીય સુરતના રૂસ્તમપુરાની પરિણીતાએ તાંત્રિકના ચુંગાલમાંથી બચવા માટે તેની બહેન કોલ કરી દીધો હતો. સલાબતપુરા પોલીસમાં તાંત્રિક સૈયદ હબીબુલ્લા હાજેફતે મોહમદ(ઉ.વ.60)ની સામે ઠગાઇ અને બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે.

X
અમદાવાદના તાંત્રિકે 1.25 લાખ, 45 તોલા સોનું પડાવી મહિલા પર રેપ કર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App