તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શ્રી મુક્તજીવન સ્વામી બાપાની 111મી જયંતી 7થી 9 સુધી ઊજવાશે

શ્રી મુક્તજીવન સ્વામી બાપાની 111મી જયંતી 7થી 9 સુધી ઊજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શ્રી મુક્તજીવન સ્વામિબાપાની 111મી જયંતિની 7થી 9 ઓક્ટો. સુધી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર (જશોદાનગર - મહેમદાવાદ હાઇવે) ખાતે ઉજવણી કરાશે. ત્રણ દિવસ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાધુ પ્રેમવત્સલદાસજી એ કહ્યું કે, મુક્તજીવન સ્વામિબાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરી લોકોને દારૂ, માંસ, વ્યભિચાર આદિ બદીઓથી મુક્તિ અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...