તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad મ્યુનિ.ની જન્મ મરણ કચેરી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે

મ્યુનિ.ની જન્મ-મરણ કચેરી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે મ્યુનિ.ની જન્મ-મરણ વિભાગની ઓફિસમાં 3:30 વાગ્યે કામગીરી બંધ કરાય છે અને ક્લાર્ક જમા થયેલી રકમ નાણાં વિભાગમાં જમા કરાવવા જતો હોવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગેની રજૂઆતોને ધ્યાનમાં લઈને જન્મ-મરણ વિભાગ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...