તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આરએમસીએલે રૂ. 80.55 કરોડનો નફો નોંધાવ્યો

આરએમસીએલે રૂ. 80.55 કરોડનો નફો નોંધાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| રાધા માધવ કૉર્પોરેશન લિ.નું ત્રિમાસિક વેચાણ 200 ટકા વધી રૂ. 135.4 કરોડ (રૂ. 45.1 કરોડ) થયું છે. કાર્યકારી નફો રૂ. 23 લાખથી વધી રૂ. 9.02 કરોડ થયો છે. આગલાં વર્ષની રૂ. 24 લાખની ખોટ સામે કંપનીએ રૂ. 80.55 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ઇપીએસ રૂ. 9.33 (રૂ. 1.5) થઇ છે. કંપનીએ 7 વેરહાઉસ, 135 ડેપો, 11000થી વધઉ સ્ટોર્સની સાથે ભારત, નેપાળ અને મધ્યપૂર્વમાં 30 લાખથી વધુ વેચાણ એજન્ટનું નેટવર્ક સ્થાપી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...