સુરત NRI હત્યા કેસમાં કુખ્યાત બંટી ગેંગનો આરોપી ઝડપાયો

સુરત NRI હત્યા કેસમાં કુખ્યાત બંટી ગેંગનો આરોપી ઝડપાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:45 AM IST
એટીએસની ટીમે સુરતમાં અમેરીકાથી હીરા ખરીદવા આવેલા એનઆરઆઈને હીરાની મોટી ડીલ કરવાના બહાને બોલાવી અપહરણ કરી તેના પરિવાર પાસે કરોડો રૂપિયાની ખંડણી માંગી એનઆરઆઈની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા કુખ્યાત બંટી ગેંગના સાગરીત મનોજ ગૌડને ઝડપી લીધો હતો. આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો.

X
સુરત NRI હત્યા કેસમાં કુખ્યાત બંટી ગેંગનો આરોપી ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી