સરખેજમાં લોન બાકી છતાં કાર વેચી 13.50 લાખની છેતરપિંડી

બોપલમાં રહેતા અને કારની લે - વેચ કરતા વેપારીને એજન્ટે ઓડી ગાડીના રૂ.19 લાખ બાકી હોવા છતા 13 લાખમાં ખોટાં કાગળિયા આપી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
સરખેજમાં લોન બાકી છતાં કાર વેચી 13.50 લાખની છેતરપિંડી
બોપલમાં રહેતા અને કારની લે - વેચ કરતા વેપારીને એજન્ટે ઓડી ગાડીના રૂ.19 લાખ બાકી હોવા છતા 13 લાખમાં ખોટાં કાગળિયા આપી વેચી હતી. કાર ત્રીજી વ્યક્તિને વેચવા જતા લોનનો ભાંડો ફૂટતા વેપારીએ એજન્ટ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બોપલમાં રહેતા જૈમીન પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે જૈમીને છેલ્લા 4 વર્ષથી અમીત તેમજ સંધબરન સુશાંતકુમાર નામના એજન્ટ સાથે કાર લીધા બાદ નવા ગ્રાહકને વેચવાનું કામ કરતા હતા.

X
સરખેજમાં લોન બાકી છતાં કાર વેચી 13.50 લાખની છેતરપિંડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App