નારોલમાં 6 દેશી તમંચા સાથે બે આરોપીની ધરપકડ

નારોલમાં 6 દેશી તમંચા સાથે બે આરોપીની ધરપકડ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:45 AM IST
શહેરના નારોલ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગરુવારે નારોલ શાસ્ત્રી બ્રિજ પાસેથી વાહન ચેકિંગ પોઇન્ટ પાસેથી આરોપી સોહિલ આમદભાઇ દલ રહે. જૂનાગઢ, આદિલ રઝાકભાઇ સોલંકી રહે. જૂનાગઢને દેશી તમંચા 6 જીવતી કારતૂસ 12 તેમજ મોબાઇ ફોન અને રોકડ સહિત કુલ 75,800 ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

X
નારોલમાં 6 દેશી તમંચા સાથે બે આરોપીની ધરપકડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી