• Gujarati News
  • National
  • TCNS ક્લોથિંગનો આઇપીઓ 18મીએ, પ્રાઇઝ બેન્ડ રૂ.714 716

TCNS ક્લોથિંગનો આઇપીઓ 18મીએ, પ્રાઇઝ બેન્ડ રૂ.714-716

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| ટીસીએનએસ ક્લોથિંગ કંપની લિમિટેડ 18 જુલાઈ, 2018નાં રોજ 15,714,038 ઇક્વિટી શેરનો આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડી 25.63 ટકા હિસ્સો ધરાવશે. બિડ/ઓફર 20 જુલાઈ, 2018નાં રોજ બંધ થશે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 714થી રૂ. 716 છે. બિડ લઘુતમ 20 ઇક્વિટી શેર માટે અને પછી 20ના ગુણાકમાં ઇક્વિટી શેરમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે. ઓફરનો લઘુતમ 15 ટકા હિસ્સો સપ્રમાણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...