તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ ઃ 71 વર્ષની ઉંમરે કોઈ પોતાનો બર્થ ડે ગ્રાઉન્ડના

અમદાવાદ ઃ 71 વર્ષની ઉંમરે કોઈ પોતાનો બર્થ ડે ગ્રાઉન્ડના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઃ 71 વર્ષની ઉંમરે કોઈ પોતાનો બર્થ ડે ગ્રાઉન્ડના 71 રાઉન્ડ પુરા કરીને સેલિબ્રેટ કરે તો નવાઈની વાત લાગે. અમદાવાદના નૈષધ માંકડ પોતાનો જન્મ દિવસ આ રીતે જ ઉજવશે. તેમનો જન્મ દિવસ 30 જૂનના રોજ છે ત્યારે તેઓ 29 જૂનના રોજ કર્ણાવતી ક્લબ ખાતે ગ્રાઉન્ડના 71 ચક્કર દોડીને લગાવશે. કર્ણાવતી ગ્રાઉન્ડનો 510 મિટરનો એક રાઉન્ડ થાય છે, જેથી 70 રાઉન્ડમા 36 કિ.મી. જેટલું તેઓ દોડશે. જે માટે તેઓ અત્યારથી જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમના સપોર્ટમાં અન્ય રનર્સ પણ દોડશે.

અન્ય સમાચારો પણ છે...