- Gujarati News
- National
- શહેરની ગઈકાલ, અાજ અને અાવતીકાલ માટે નવી પેઢીના બકા અને જૂની પેઢીના કાકાની ‘ચા વગર ચર્ચા’
શહેરની ગઈકાલ, અાજ અને અાવતીકાલ માટે નવી પેઢીના બકા અને જૂની પેઢીના કાકાની ‘ચા વગર ચર્ચા’
અમદાવાદની કોઈ વાત અધ્ધર ના હોય! સ્થાપનાથી માંડી અાજ સુધી અા શહેરે ઘણી અાસમાની-સુલતાની જોઈ છે. નવી પેઢીને શહેરની ઘણી જૂની વાતો ખબર ના હોય, તો જૂની પેઢી હરણફાળ ભરતા શહેરને જોઈ, કહે છે કે અા શહેર જ અેવું છે કે વિકાસ થાય જ! અા મુદ્દે નવી પેઢીના બકા અને જૂની પેઢીના કાકા વચ્ચે જામી છે...