• Gujarati News
  • National
  • ચીને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સમાં પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ

ચીને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સમાં પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોંગકોંગ ઝુહાઈના મકાઉ બ્રિજ પર એકસાથે સેંકડો કારએ લોકોને અચંબિત કરી દીધા હતા. ચીનની બિવાયડી ઈલેક્ટ્રિક કાર કંપનીએ રજૂ કરી હતી. જેમાં બાઈડુની ઓટોનોમસ ડ્રાઈવિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં રૂફ માઉન્ટેડ સેન્સર લગાવવામાં આવ્યા હતા. તેને ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડતી નથી. 100થી વધુ ડ્રાઈવરલેસ બોટ્સ પણ ચલાવવામાં આવી હતી. ચીનના નવવર્ષ પર યોજાયેલા કાર્યક્ર્મમાં ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...