મેગ્મા ફિનકોર્પ મહત્વાકાંક્ષી વિસ્તરણ હાથ ધરશે

અમદાવાદ| રિટેલ એસેટ ફાઇનાન્સ કંપની મેગ્મા ફિનકોર્પ લિ. યુઝ્ડ એસેટ્સ લોન્સ, ટ્રેક્ટર ફાઇનાન્સ, કમર્શિયલ વ્હિકલ્સ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:41 AM
મેગ્મા ફિનકોર્પ મહત્વાકાંક્ષી વિસ્તરણ હાથ ધરશે
અમદાવાદ| રિટેલ એસેટ ફાઇનાન્સ કંપની મેગ્મા ફિનકોર્પ લિ. યુઝ્ડ એસેટ્સ લોન્સ, ટ્રેક્ટર ફાઇનાન્સ, કમર્શિયલ વ્હિકલ્સ લોન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગુજરાતમાં નવી 5 શાખાઓ ખોલી રહી છે. દેશમાં 305 બ્રાન્ચ ધરાવતી કંપનીની ગુજરાતમાં કુલ 17 શાખાઓ થશે તેવું કંપનીના નેશનલ બિઝનેસ હેડ સંજીવ ઝાએ જણાવ્યું હતું. કંપનીએ માર્ચ-18ના વર્ષાન્ત માટે રૂ. 10877 કરોડની એયુએમ અને રૂ. 5400 કરોડની લોન ડિસ્બર્સમેન્ટ નોંધાવ્યા હતા. ગત વર્ષે 15 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો.

X
મેગ્મા ફિનકોર્પ મહત્વાકાંક્ષી વિસ્તરણ હાથ ધરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App