પેપરમાં ભૂલ કરનારા શિક્ષકોનું 27મીથી હિયરિંગ

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:41 AM
પેપરમાં ભૂલ કરનારા શિક્ષકોનું 27મીથી હિયરિંગ
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન માર્કિંગમાં ભૂલ કરનારા શિક્ષકો સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ વર્ષે કુલ 5,742 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને દંડ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી 666 સામાન્ય પ્રવાહ અને 500 વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને રૂબરૂ હિયરિંગ માટે 27 ઓગસ્ટથી બોલાવવામાં આવી રહ્યાં છે.

X
પેપરમાં ભૂલ કરનારા શિક્ષકોનું 27મીથી હિયરિંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App