• Gujarati News
  • National
  • બુધવારે મંદિરોમાં કામિકા એકાદશીની ઉજવણી કરાશે

બુધવારે મંદિરોમાં કામિકા એકાદશીની ઉજવણી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢ વદ કામિકા એકાદશી 8 ઓગસ્ટના રોજ સ્વામિનારાયણ મંદિરો સહિત અન્ય મંદિરોમાં ઊજવાશે. આ પ્રસંગે મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સવારે સમૂહ પ્રાર્થના કરાશે. ત્યારબાદ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટિકા અને જીવનપ્રાણ બાપાની વાતોનું પઠન કરાશે. જ્યારે સાંજે 4 વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને સૂકા મેવાના હિંડોળામાં ઝૂલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...