• Gujarati News
  • National
  • મા બાપ જીવંત ભગવાન છે: મુનિ ભુવન હર્ષવિજય

મા-બાપ જીવંત ભગવાન છે: મુનિ ભુવન હર્ષવિજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મા-બાપ જીવંત ભગવાન છે: મુનિ ભુવન હર્ષવિજય
અમદાવાદ: વિશ્વવાત્સલ્ય જૈનસંઘ, મહિમાપ્રભવિજય જ્ઞાનમંદિર, પાલડી, ખાતે મુનિ. ભુવનહર્ષવિજયજી મ.નું જાહેર પ્રવચન યોજાયુ હતું. માતૃભક્તિથી ભીંજવતા ગીત-સંગીત સાથેના પ્રવચને શ્રોતાજનોના મન ઝકઝોરી દીધા હતા. જૈન-અજૈન દ્રષ્ટાંતો અનેક કાવ્યપંક્તિઓ ક્વોટેસનોથી આ સંવેદના જગાડતો વિષય સૌને સ્પર્શી ગયો હતો.મુનિશ્રીએ કહ્યું હતું કે, જેઓ માતા-પિતાની સેવા નથી કરતા અને દેરાસરમાં આવી ભગવાનની પૂજા કરે છે.

અન્ય સમાચારો પણ છે...