તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, 47 ખેડૂતની રિટમાં સરકારને નોટિસ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, 47 ખેડૂતની રિટમાં સરકારને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ- મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહી સામે 47 ખેડૂતે હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે કેન્દ્ર, રાજ્ય સરકાર, નેશનલ હાઇસ્પીડ રેલ નિગમ સહિત અન્યોને નોટિસ પાઠવી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામના ખેડૂત ભરત પટેલ સહિત અન્યોએ એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે કરેલી રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી જમીન સંપાદનની કામગીરી અયોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...