ક.મા.મુનશીનું લખાણ આજના ભાવક માટે પણ એટલું જ અપિલિંગ છે: રીટા કોઠારી

alt145ધ લોર્ડ એન્ડ માસ્ટર ઓફ ગુજરાતalt146 પુસ્તકનું વિમોચન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:41 AM
ક.મા.મુનશીનું લખાણ આજના ભાવક માટે પણ એટલું જ અપિલિંગ છે: રીટા કોઠારી
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

અમદાવાદ યુનિ.માં ક. મા. મુનશી લિખિત ‘ગુજરાતનો નાથ’ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘ધ લોર્ડ એન્ડ માસ્ટર ઓફ ગુજરાત’ પુસ્તકનું વિમોચન થયું હતું. આ બુકનું ટ્રાન્સલેશન રીટા અને અભિજીત કોઠારીએ કર્યું છે. પાટણ ટ્રાયોલોજીમાં આ બીજું પુસ્તક તેમના દ્વારા અનુવાદિત કરવામાં આવ્યું છે. પુસ્તક વિશે રીટા અને અભિજીત કોઠારીએ કહ્યું હતું કે, ‘જે ગુજરાતી નથી વાંચી શકતા તેમના સુધી ગુજરાતી સાહિત્યની એક અન્ય કૃતિ પહોંચાડવાનો આ પ્રયાસ છે. અમારા મતે મુનશીનું લખાણ આજના ભાવક માટે પણ એટલું જ અપિલિંગ છે જેટલું પહેલાં રહી ચૂક્યું છે. અમે ઇરાદાપૂર્વક જ આ ટાઇટલ પસંદ કર્યું છે.’

X
ક.મા.મુનશીનું લખાણ આજના ભાવક માટે પણ એટલું જ અપિલિંગ છે: રીટા કોઠારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App