S.V.આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ પર ટૉક

અમદાવાદ : અમદાવાદના સિટી ટ્રાફિક પોલીસ દ્વારા SVઆર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ પર ટૉક યોજાઇ હતી. આ અંગે કોલેજના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:41 AM
S.V.આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ પર ટૉક
અમદાવાદ : અમદાવાદના સિટી ટ્રાફિક પોલીસ દ્વારા SVઆર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ પર ટૉક યોજાઇ હતી. આ અંગે કોલેજના પ્રિન્સિપાલ જગદીશ ચૌધરીએ કહ્યું કે, ‘ એનસીસીના વિદ્યાર્થીઓ તરીકે આ સ્ટુડન્ટ્સે વધુને વધુ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમોમાં ભાગ લોવો જોઇએ. આ ઉપરાંત પીએસઆઇ પરમાર દ્વારા તમામ એનસીસી કેડેટના સ્ટુડન્ટ્સને ટ્રાફિક નિયમનોનું પાલન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.’

X
S.V.આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ પર ટૉક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App