તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જૈન યુવક મહાસંઘ દ્વારા અબોલ જીવોને અભયદાન આપશે

જૈન યુવક મહાસંઘ દ્વારા અબોલ જીવોને અભયદાન આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા અબોલ જીવોને અભયદાન આપવામાં આવશે. જેમાં કતલખાને જતા અબોલ જીવોને છોડાવી વિવિધ પાંજરાપોળમાં પશુઓના નિભાવ ખર્ચ આપી યુવક મહાસંઘના યુવકો રૂબરૂ પાંજરાપોળમાં જઈ અબોલ જીવોને જમાં કરાવશે. ત્યારે જૈન યુવક મહાસંઘના મહામંત્રી પંકિત શાહ ના જણાવ્યાનુસાર છેલ્લા દસ વર્ષ થી બકરી ઈદને ધ્યાનમાં લઈને દર વર્ષે 300 થી 350 અબોલ જીવો ને અભયદાન આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક મહાસંઘ દ્વારા અભયદાન કરાવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...